જુલાઇ ૩૧

૩૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૩ દિવસ બાકી રહે છે.

  • ૧૬૫૮ – ઔરંગઝેબે ભારતને મુઘલ સામ્રાજ્ય ઘોષિત કર્યું.
  • ૧૮૬૫ – 'ગ્રાન્ડચેસ્ટર', ઓસ્ટ્રેલિયા ખાતે, વિશ્વની પ્રથમ નેરોગેજ રેલ્વે લાઇન ખુલ્લી મુકાઇ.
  • ૧૯૭૧ – એપોલો કાર્યક્રમ: 'એપોલો ૧૫'નાં અવકાશયાત્રીઓ, ચંદ્રની ધરતી પર, ચંદ્રવાહન (lunar rover)માં બેસી સફર કરનાર પ્રથમ યાત્રીઓ બન્યા.

Other Languages

Copyright