મે ૨૨

૨૨ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૩ દિવસ બાકી રહે છે.

  • ૧૮૨૬ – ચાર્લસ ડાર્વિન (Charles Darwin)ને લઇને બિગલ જહાજ તેની પ્રથમ સફરે નિકળ્યું.
  • ૧૮૯૭ – થેમ્સ નદી (River Thames)ની નીચે બંધાયેલ 'બ્લેકવૉલ ટનલ' (Blackwall Tunnel),અધિકૃત રીતે ખુલ્લી મુકાઇ.
  • ૧૯૦૬ – રાઇટ બંધુઓ (Wright brothers)ને,"ફ્લાઇંગ મશીન" તરીકે ઓળખાયેલા તેમના વિમાન માટે,અમેરિકન પેટન્ટ નં:૮૨૧,૩૯૩ ફાળવવામાં આવ્યા.
  • ૧૯૭૨ – 'સિલોને' નવું બંધારણ ધારણ કર્યું, તે હવે ગણરાજ્ય બન્યું અને નામ ફેરવી શ્રીલંકા બન્યું, તથા રાષ્ટ્રમંડળનાં દેશોનું (Commonwealth of Nations) સભ્ય બન્યું.
  • ૧૯૯૦ – માઇક્રોસોફ્ટ (Microsoft) દ્વારા 'વિન્ડોઝ ૩.૦' (Windows 3.0) 'ઓપરેટીંગ સિસ્ટમ' (Operating system)મુકવામાં આવી.
  • ૧૯૪૦ - એરોપલ્લી પ્રસન્ના, ભારતીય ક્રિકેટર
  • ૧૭૭૨ – રાજા રામમોહનરાય,સમાજ સુધારક (અ. ૧૮૩૩)
  • ૧૯૯૧ : શ્રીપાદ અમૃત ડાંગે, ભારતીય સામ્યવાદી નેતા તેમ જ કામદાર આગેવાન.

Other Languages

Copyright